Bhajan Santavani Mp3 HOME All Bhajan All Artist jugal bandhi Lok Dayro Lok Sahitya Anya Sahitya VideoGallery

Bhajan Santvani Mp3

free download santvani mp3 song.

All Bhajan download from santvani MP3

GUJARAT all artist bhajan download from santvani mp3.

gujarati bhajan,dayro,lok-sahitya,jugal bandhi,bhakti song,garba.


Note*  Please Only Use Google Chrome.

About Santvani Mp3

Bhajansaantvani ભજન સંતવાણી વેબસાઇટ સહયોગ અને પ્રોત્સાહન આપતા ભજનાનંદીઓ.....
ભજન સંતવાણી વેબસાઇટ માં આપનુ સ્વાગત છે.
સૌરાષ્ટ્ર,કચ્છ અને ગુજરાતના સુપ્રસિધ્ધ કલાકારો દ્વારા ગવાયેલ ભજન,સંતવાણી,લોકડાયરા અને લોક સાહિત્ય આપણી સંસ્કૃતી ના વારસા સ્વરુપે મળેલ જે સંગીત છે એ સંગીત અને સાહિત્યને તમારા ઘર સુધી તમારા મન સુધી આ વેબસાઇટ માધ્યમથી પહોંચાડવાનો નાનો એવો પ્રયત્ન અમે કર્યો છે..
આ ભજન સંતવાણી વેબસાઇટ મોટી મહેનતે તૈયાર કરેલી છે કમાવવા કે પબ્લીશીટી નો કોઈ પણ આશય નથી કે અમારો કોઈ કોમર્શિઅલ બિઝનેશનો પણ આશય નથી પણ સંતોની જે વાણી આપણે વારસા મા મળી છે તેને ટકાવી રાખવાનો પ્રયત્ન છે.
આ વેબસાઇટ મુકેલુ તમામ સાહીત્ય દરેક કલાકારો ની અનુમતીથી મુકેલુ છે અને તમામ સાહિત્ય જાહેર માં થયેલા પ્રોગ્રામનુ જ છે જે અમે જાહેર જે તે સ્થળ પર જ મોબાઈલથી ,mp4 રેકોર્ડરથી (વોકમેન થી) mp3 રેકોડીંગ કરી મુકેલુ છે.ઘણા ભજનો 'ભજન રસીકો' પાસેથી પણ મળેલાં છે.તે તમામ સાહિત્યને આ વેબસાઇટ મુકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.છતાં આ વેબસાઇટ માં મુકેલ કોઈપણ ભજન કે સાહિત્યને ને લીધે કોઈને કોઈપણ સમસ્યા હોય તો નીચે આપેલ ઈ મેઇલ આઇડી પર અમને જાણ કરવા નમ્ર વિનંતી. vijaykarshan@gmail.com
ભજન સંતવાણી વેબસાઇટ તમારા ગ્રુપમાં અને શોશિયલ મીડીયા મા શેર કરો એ જ અમારા માટે મોટુ અભીનંદન છે.
-ધન્યવાદ.....

Mayabhai Ahir
Rajubhai Ratiya
Palubhai Gadhavi
Chandresh Patel
Pravin Sonara (Ahir)
Raju Karetha
Dipak Barot
Bhurabhai Bharwad